ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની ટી-શર્ટની કિંમત છે બસ આટલી...
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની સિમ્પલ ગ્રે ટી-શર્ટ અવારનવાર ચર્ચામાં રહે છે. ઝુકરબર્ગ ઘણીવાર આ ટી-શર્ટમાં જોવા મળે છે.
રિપોર્ટ્સ અનુસાર, માર્ક ઝકરબર્ગના ટી-શર્ટની કિંમત 300-400 ડોલર એટલે કે લગભગ 30,000 રૂપિયા છે.
ફેસબુકના સ્થાપક જે ગ્રે ટી-શર્ટ પહેરે છે તે ઇટાલિયન ડિઝાઇનર બર્લિનો કુસોનેલીનું છે.
યુરોપિયન કંપની Vresh Clothing ઝુકરબર્ગની ટી-શર્ટ સસ્તામાં ઉપલબ્ધ કરાવી રહી છે. જેની કિંમત ઓરિજિનલ કરતાં 10 ગણી સસ્તી છે.
Wresh Clothing ઝકરબર્ગની સસ્તી ટી-શર્ટને ઘણી હદ સુધી અસલની જેમ બનાવે છે. આ ટી-શર્ટ શુદ્ધ મર્સરાઇઝ્ડ કોટનમાંથી બનાવવામાં આવી છે અને ઝુકર ગ્રે ટોનમાં ઉપલબ્ધ છે