હુશ્નની પરીએ સેક્સી પોઝ આપીને લોકોના દિલની ધડકન વધારી દીધી.

ઈશા ગુપ્તાના બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટથી સોશિયલ મીડિયામાં ગરમીનો પારો વધારી દીધો છે.

ઈશા ગુપ્તા ગ્રીન શૂટ પેન્ટમાં અનોખા અંદાજમાં પોઝ આપી રહી છે.

ઈશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં પણ તેના ફોટોશૂટ અને સોશિયલ મીડિયા ગેલેરીથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહે છે.

ડીપ નેક બ્રાઉન ગાઉનમાં કરાવેલું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.

ચંદ્રના બેકગ્રાઉન્ડમાં ઈશા ગુપ્તાના સૌંદર્યની ચાંદની ચાહકોને ફિદા કરી રહી છે.

બોડીકોન ગાઉનમાં ઈશા ગુપ્તાનો દેહાકર્ષક લુક જોઈને ફેન્સ લુભાઈ રહ્યા છે.

ઈશા છેલ્લે પ્રકાશ ઝા ની વેબ સિરિઝ આશ્રમ 3માં તેની અદાઓથી લોકોના દિલ જીતી લીધા હતા.