કેરળમાં એલેપ્પી, કોવલમ અને કુમારકોમમાં હાઉસબોટનો આનંદ માણી શકો છો.
કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ડલ લેક અને જેલમ નદીમાં હાઉસબોટનો આનંદ માણી શકો છો.
ગોવાના બેકવોટર્સમાં હાઉસબોટમાં સમય વિતાવીને તમે નાઈટલાઇફ માણી શકો છો
કર્ણાટકમાં પરંપરાગત હાઉસબોટનો આનંદ માણી શકો છો.
પુડુચેરીનું ચુનામ્બર બેકવોટર માટે પ્રખ્યાત છે, અહીં હાઉસબોટની સુવિધા ઉપલબ્ધ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર