એલ્વિશ યાદવને મની લોન્ડરિંગ કેસ સંબંધે EDએ સમન્સ આપ્યું
યુટ્યુબર અને 'બિગ બોસ ઓટીટી 2' વિજેતા એલ્વિશ યાદવ લાંબા સમયથી નોઇડા સાપના ઝેરના કેસ માટે સુરખીઓમાં છે
તાજેતરના અહેવાલ પ્રમાણે તેને ED દ્વારા સાપના ઝેરના કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યો છે
EDના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ છે કે એજન્સી દ્વારા એલ્વિશ યાદવની 23 જુલાઈએ પૂછપરછ કરવામાં આવશે
આ અગાઉ એલ્વિશને 8 જુલાઈએ ED સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેના વિદેશ પ્રવાસને કારણે શક્ય નહોતું બન્યું
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર