વધુ પડતી ખાંડવાળી વસ્તુના સેવનથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનો પણ ખતરો વધે છે.
નેચરલ ફૂડથી જ શરીરમાં શુગરની પૂર્તિ થઈ જાય છે.
મીઠું જ નહીં ગળપણવાળી વસ્તુઓના વધુ પડતા સેવનથી બ્લ્ડ પ્રેશરમાં વધારો કરે છે.
ગઠિયો વા, અનિંદ્રા, ડિપ્રેશન જેવી બિમારી પણ થઈ શકે.
ગળપણવાળો ખોરાક ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને સારા કોલેસ્ટ્રોલનો કરે છે ઘટાડો.
શુગર વધવાથી ડાયાબિટીઝનો ખતરો વધે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર