કેટલાક કાચા ફળોને કાચા ન ખાઈ શકાય

સોર્સ : google

વધુ માત્રામાં કાચી કેરી ખાવાથી ગળામાં ખરાશ અને ઝાળા થાય છે

સોર્સ : google

કાચા અકી ફળમાં Hypoglycin નામનું ઝેર હોય છે, જે મનુષ્યને બેભાન કરે છે

સોર્સ : google

વધુ માત્રામાં કાચા જામફળ ખાવાથી કબજીયાત થાય છે, જે આંતરડા માટે સારું નથી

સોર્સ : google

કાચા અંજીર ખાવાથી ત્વચાનો રોગ થવાની શક્યતા વધે છે

સોર્સ : google

કાચું પપૈયામાં લેટેક્સની માત્રા હોવાથી પેટમાં બળતરા અને પાચનમાં નુકસાન થાય છે

સોર્સ : google

કાચું ફણસ ખાવાથી પેટમાં ભારીપણું થાય છે અને પચવામાં પણ તકલીફ થાય છે.

સોર્સ : google

સફરજનના બીમાં અમિગ્ડાલિન હોય છે તે સાઈનાડ છોડે છે, તેને ખાવાથી શરીરને નુકસાન થાય છે

સોર્સ : google