પલાળેલી શીંગ ખાવાથી શરીરને થાય છે ઘણા ફાયદા
સોર્સ :
Gstv
શીંગ ગરીબોની કાજૂ કહેવાય છે. આ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે પણ કારગર છે. જો તમે શીંગને રાતભર પલાળીને ખાવ છો તો સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.
સોર્સ :
Gstv
પલાળેલી શીંગ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ માંસપેશીને મજબૂત બનાવે છે અને દિવસભર શરીરમાં એનર્જી રહે છે.
સોર્સ :
Gstv
પલાળેલી શીંગમાં નાયસિન અને ફોલેટ હોય છે, જે મગજ માટે ખૂબ જ સારા હોય છે અને યાદશક્તિ મજબૂત બનાવે છે.
સોર્સ :
Gstv
શીંગમાં રહેલું હેલ્ધી ફેટ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે, જેનાથી હાર્ટ અટેક અને બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે.
સોર્સ :
Gstv
પલાળેલી શીંગ બ્લડ શુગરને કાબુમાં રાખે છે અને ડાયાબિટિઝના દર્દીઓ માટે શીંગ ઉત્તમ માનવામાં આવે છે.
સોર્સ :
Gstv
પલાળેલી શીંગ લાંબા સમય સુધી પેટ ભરેલુ રાખે છે, જેનાથી વારંવાર ખાવાની આદત ઓછી થાય છે અને વજન કંટ્રોલમાં આવે છે.
સોર્સ :
Gstv
શીંગમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ સ્કીનને અંદરથી પોષણ આપે છે અને કરચલીઓને ઓછી કરે છે, જેનાથી સ્કીન ગ્લો કરે છે
સોર્સ :
Gstv
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર શીંગ હડ્ડિયોને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવાથી રાહત થાય છે.
સોર્સ :
Gstv
રોજ સવારે 5-6 શીંગનું સેવન જરૂર કરો.
સોર્સ :
Gstv
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર