ડાર્ક સર્કલ્સ દૂર કરવાનો સરળ ઉપાય

સોર્સ : GSTV

જો તમે પણ આંખો નીચેના ડાર્ક સર્કલ્સથી પરેશાન છો, તો અમે તમને તેનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

સોર્સ : GSTV

આ ઉપાય અજમાવવા માટે, તમારે ફક્ત બે વસ્તુઓની જરૂર પડશે. આ વસ્તુઓમાં 2 ચમચી કાકડીનો રસ અને 1 ચમચી ગુલાબજળનો સમાવેશ થાય છે.

સોર્સ : GSTV

આ માટે, સૌ પ્રથમ કાકડીને છીણી લો અને તેનો રસ કાઢો.

સોર્સ : GSTV

હવે કાકડીના રસમાં થોડું ગુલાબજળ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

સોર્સ : GSTV

આ મિશ્રણને રૂની મદદથી દિવસમાં બે વાર આંખો નીચેના ડાર્ક સર્કલ્સ પર લગાવો.

સોર્સ : GSTV

જો તમે આ મિશ્રણ રાત્રે સૂતા પહેલા લગાવશો, તો તમને તેની અસર જલ્દી જ દેખાશે.

સોર્સ : GSTV

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

સોર્સ : GSTV