YouTube ની શરતો અનુસાર, તમારો વિડિયો બધાથી અલગ હોવો જોઈએ. બધાને વિડિયો જોવા જકડી રાખે તેવો ઈન્ટરેસ્ટિંગ બનવો જોઈએ.
યુટ્યુબથી કમાણી કરવા તેની માર્ગદર્શિકા વાંચી લેવી કે તમારે કેવા પ્રકારની પોસ્ટ કરવી જોઈએ. અને કેવી રીતે પૈસા કમાઈ શકો છો
વિડિયો બનાવવા માટે અમુક ચોક્કસ કન્ટેન્ટ પસંદ કરવું. તેના જ વીડિયો બનાવવા જોઈએ. Google પર્સનલાઈઝેશન પર કામ કરે છે. આમાં સબસ્ક્રાઈબર્સ ઝડપી વધે છે.
યુટ્યુબ પર જે પણ વિડિયો શેર કરો છો, તેની પહેલા Google દ્વારા તપાસવામાં થાય છે કે તેમાં કોઈ બીજાના કન્ટેન્ટમાંથી કોપી તો નથી ને.
આ પછી YouTube એ જાણવાનો પ્રયાસ કરે છે કે તમારી ચેનલના કન્ટેન્ટમાં શું ખાસ છે અને તમે કેવા પ્રકારનું કન્ટેન્ટ પ્રદાન કરી રહ્યાં છો?
મોનિટાઈઝેશન માટે તમારી YouTube ચેનલમાં એક હજાર સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ.
આ સિવાય તમારી ચેનલ પર છેલ્લા 90 દિવસમાં 3 સાર્વજનિક વીડિયો અપલોડ થયેલા હોવા જોઈએ.
છેલ્લા 12 મહિનામાં તમારી ચેનલના વીડિયો પર ઓછામાં ઓછા 3 હજાર કલાક વોચ ટાઈમ થવો જોઈએ. પહેલા આ મર્યાદા 4000 કલાકની હતી.
જો તમે શોર્ટ વીડિયો બનાવો છો, તો તમારી ચેનલમાં છેલ્લા 90 દિવસમાં ઓછામાં ઓછા 30 લાખ વ્યૂઝ હોવા જોઈએ.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર