વર્ષનું સૌથી મોટું ગ્રહ ગોચરના લીધે આ ત્રણ રાશિના લોકોની વધશે મુશ્કેલીઓ!

સોર્સ : Google

2 જૂનને વર્ષનું સૌથી મોટું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે ગુરુ (બૃહસ્પતિ) મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ગોચર કરશે.

સોર્સ : Google

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે અને આ રાશિમાં પ્રવેશ્યા પછી ગુરુની શક્તિ વધી જાય છે.

સોર્સ : Google

આ પછી ગુરુ 31 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષવિદો મુજબ આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

સોર્સ : Google

જ્ઞાન, ધન અને ભાગ્યના કારક બૃહસ્પતિ મિથુન રાશિમાંથી બહાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ આગામી દિવસોમાં થોડું સંભાળીને રહેવું પડશે. સફળતા મેળવવા માટે તમારે ખૂબ જ વધુ પ્રયાસો કરવા પડશે.

સોર્સ : Google

ધન રાશિના લોકો માટે દેવગુરુ બૃહસ્પતિનું ગોચર આઠમા સ્થાનમાં થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જો તમે વેપારી છો તો તમારે આર્થિક બાબતોમાં વધારાની સાવધાની રાખવી પડશે.

સોર્સ : Google

કુંભ રાશિથી છઠ્ઠા સ્થાનમાં દેવગુરુ બૃહસ્પતિ આવવાના છે. નોકરી, બિઝનેસ કે પ્રોફેશનમાં સાવધાનીપૂર્વક કામ લો. વધુ પડતી ઉતાવળ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સોર્સ : Google