ગ્રહોમાં ભારે ઉથલ-પાથલના કારણે આ રાશિના જાતકો પર તૂટશે દુ:ખનો પહાડ
સોર્સ : Google
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલની જીવન પર ઊંડી અસર માનવામાં આવે છે.
સોર્સ : Google
જ્યારે એક જ રાશિમાં બે કે તેથી વધુ ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક આવે છે અને તેમની શક્તિ લગભગ સમાન હોય છે, ત્યારે તે પરિસ્થિતિને ગ્રહ યુદ્ધ કહેવામાં આવે છે.
સોર્સ : Google
આવી પરિસ્થિતિને શુભ માનવામાં નથી આવતી. કારણ કે, તેનાથી ગ્રહો પોતાની સકારાત્મક શક્તિ ગુમાવવા લાગે છે અને સકારાત્મક પરિણામો આપવામાં નબળા પડી જાય છે.
સોર્સ : Google
દ્રિક પંચાંગ પ્રમાણે 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધી લગભગ 2.5 દિવસ સુધી બુધ અને શુક્ર વચ્ચે યુદ્ધની સ્થિતિ બની શકે છે.
સોર્સ : Google
તેની અસર તમામ રાશિઓ પર કોઈને કોઈ રૂપે પડી શકે છે, પરંતુ કેટલીક રાશિઓએ આ સમય દરમિયાન વધુ સાવધાની રાખવાની જરૂર પડશે.
સોર્સ : Google
કર્ક રાશિના જાતકો માટે આ સમય ભાવનાત્મક રીતે થોડો મુશ્કેલ રહી શકે છે. ઘર-પરિવાર અને જીવનસાથી સાથે સબંધિત મામલે ગેરસમજ ઊભી થઈ શકે છે.
સોર્સ : Google
જાન્યુઆરી 2026માં તુલા રાશિના જાતકોને નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારું મન સતત મૂંઝવણમાં રહેશે, જેના કારણે સંબંધોમાં તણાવ પણ આવી શકે છે.
સોર્સ : Google
મકર રાશિના જાતકો માટે આ સમય દરમિયાન માનસિક દબાણ રહેશે. પારિવારિક જવાબદારીઓ અને ભાવનાત્મક બાબતો તમને પરેશાન કરી શકે છે.
સોર્સ : Google
મીન રાશિના જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવથી ભરેલો રહી શકે છે. ઘરે અને પ્રેમ સંબંધોમાં નાની-નાની બાબતો પર વિવાદ થઈ શકે છે.