2026માં સૂર્ય-શુક્રની યુતિના કારણે આ રાશિના જાતકોને થશે ધનલાભ
સોર્સ :
Google
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા અને પિતા કહીને સંબોધિત કરવામાં આવે છે. શુક્રને ધન, સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે.
સોર્સ :
Google
દ્રિક પંચાંગ પ્રમાણે વર્ષ 2026માં સૂર્ય અને શુક્ર શનિની રાશિ મકરમાં યુતિ બનાવશે, જેનાથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થશે.
સોર્સ :
Google
જ્યોતિષીઓના મતે સૂર્ય અને શુક્રની યુતિ ખૂબ જ ખાસ હોય છે, જે જાતકોના આર્થિક મજબૂતી લઈને આવે છે.
સોર્સ :
Google
આ ઉપરાંત જેની કુંડળીમાં સૂર્ય અને શુક્ર એકસાથે આવે છે તે વ્યક્તિના જીવનમાં પ્રેમ, ધન અને કારકિર્દી પર શુભ પ્રભાવ જોવા મળે છે.
સોર્સ :
Google
અહીં જાણો વર્ષ 2026માં સૂર્ય અને શુક્રની યુતિથી કઈ રાશિઓની કિસ્મત ચમકશે.
સોર્સ :
Google
વર્ષ 2026માં સૂર્ય અને શુક્રની યુતિ મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને આકર્ષણ વધારશે. કરિયરમાં લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે.
સોર્સ :
Google
2026માં સૂર્ય અને શુક્રની યુતિ મકર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા ઓછી થશે.
સોર્સ :
Google
સૂર્ય અને શુક્રની યુતિ મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. પ્રતિષ્ઠા, નેતૃત્વ અને સફળતા એકસાથે વધશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર