મહાલક્ષ્મી રાજયોગના લીધે આ રાશિઓ પર થશે ધનવર્ષા!
સોર્સ :
Google
16 માર્ચ 2026ની તારીખ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી તમારા ભાગ્યને બદલી નાખનારી સાબિત થઈ શકે છે.
સોર્સ :
Google
દ્રિક પંચાંગ અનુસાર, આ દિવસે ગ્રહોના સેનાપતિ 'મંગળ' અને મનના કારક 'ચંદ્ર' મળીને 'મહાલક્ષ્મી રાજયોગ'નું નિર્માણ કરી રહ્યા છે.
સોર્સ :
Google
જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને ધન અને ઐશ્વર્યનો સૌથી મોટો સૂચક માનવામાં આવે છે.
સોર્સ :
Google
જોકે તેની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમની 'લોટરી' લાગવાની છે.
સોર્સ :
Google
ચાલો જાણીએ, મંગળ અને ચંદ્રની આ શુભ દ્રષ્ટિથી કયા જાતકોની ખાલી તિજોરી ભરાવાની છે.
સોર્સ :
Google
વૃષભ રાશિના જાતકો માટે આ રાજયોગ કોઈ વરદાનથી ઓછું નથી. જો તમે ક્યાંક જૂનું રોકાણ કર્યું છે, તો ત્યાંથી મોટો નફો મળી શકે છે.
સોર્સ :
Google
કર્ક રાશિના જાતકો માટે મંગળ અને ચંદ્રની આ જોડી કરિયરમાં 'ચાર ચાંદ' લગાવી દેશે. જે લોકો બિઝનેસમાં છે, તેમને કોઈ મોટી ડીલ મળી શકે છે.
સોર્સ :
Google
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય પ્રોફેશનલ લાઈફમાં 'ગોલ્ડન પીરિયડ' જેવો છે. સમાજમાં તમારો મોભો વધશે અને લોકો તમારી સલાહ માનશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર