વિનાશકારી યોગના કારણે આ રાશિ પર તૂટશે દુ:ખનો પહાડ
સોર્સ :
Google
2026નો ફેબ્રુઆરી મહિનો જ્યોતિષીય દૃષ્ટિથી હલચલ ભર્યો રહેશે.
સોર્સ :
Google
આ દરમિયાન મંગળ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે.
સોર્સ :
Google
મંગળ અને રાહુની આ યુતિને જ્યોતિષમાં અંગારક યોગ કહેવામાં આવે છે, જે અશુભ માનવામાં આવે છે.
સોર્સ :
Google
આ યોગ 2 એપ્રિલ, 2026ના રોજ મંગળ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યાં સુધી પ્રભાવી રહેશે.
સોર્સ :
Google
અંગારક યોગના પ્રભાવથી ફેબ્રુઆરી મહિનો કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓથી ભરેલો સાબિત થઈ શકે છે.
સોર્સ :
Google
આ દરમિયાન માનસિક તણાવ, આર્થિક નુકસાન, વિવાદો અને દુર્ઘટનાઓની આશંકા બની રહેશે.
સોર્સ :
Google
અહીં જાણો આ સમય દરમિયાન કઈ પાંચ રાશિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
સોર્સ :
Google
મેષ રાશિના જાતકો માટે આ સમય સાવધાની રાખવાનો સંકેત આપી રહ્યો છે. ઉતાવળ અથવા બેદરકારીના કારણે ઈજા અથવા દુર્ઘટના ઘટી શકે છે.
સોર્સ :
Google
મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો તમારા સંતુલનની કસોટી કરી શકે છે. તમને અચાનક પૈસાની જરૂરિયાત અથવા આર્થિક દબાણનો અનુભવ થઈ શકે છે.
સોર્સ :
Google
સિંહ રાશિના જાતકો માટે આ સમય પડકારોથી ભરેલો રહી શકે છે. કામમાં અવરોધો આવી શકે છે, જેનાથી દુઃખ થશે. રોકાણ અથવા ધન સબંધિત નિર્ણયો નુકસાન આપી શકે છે.
સોર્સ :
Google
કર્ક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ઉતાર-ચઢાવવાળો રહી શકે છે. ધન સબંધિત મુશ્કેલીઓ વધી શકે છે. અણધાર્યા ખર્ચા સામે આવી શકે છે.
સોર્સ :
Google
તુલા રાશિના જાતકો માટે આ સમય ધીરજ અને સમજદારીથી આગળ વધવાનો છે. અંગારક યોગના કારણે સબંધોમાં ખટાશ આવી શકે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર