રોજ આ પીણું પીવાથી આરોગ્ય રહેશે નિરોગી!

સોર્સ : Google

તજમાં રહેલા સૌથી મહત્ત્વપૂર્ણ સક્રિય ઘટકોમાંનું એક સિનામાલ્ડીહાઇડ છે. તેનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે કરવામાં આવે છે. આ તજના કેટલાક સ્વાસ્થ્ય લાભોનું પણ એક કારણ છે. તજમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિબાયોટિક્સ અને બળતરા વિરોધી ગુણધર્મો છે.

સોર્સ : Google

અહીં તમને તજના ફાયદા જણાવી રહ્યા છીએ. જો કે, ડૉક્ટરની સલાહ લીધા વિના તમાેતેનો ઉપયોગ ન કરવો જોઈએ.

સોર્સ : Google

તજમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપુર માત્રામાં રહેલા છે. પોટેશિયમ બ્લડ પ્રેશર પર સોડિયમની અસર ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. પોટેશિયમ નર્વસ સિસ્ટમના કાર્યમાં પણ મદદરુપ થાય છે.

સોર્સ : Google

મેગ્નેશિયમ અને કેલ્શિયમ એકસાથે તમારા હાર્ટ બીટને ઠીક અને સુચારુ રીતે ચલાવવામાં મદદ કરે છે. આ બંને ખનિજો હાડકાના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે અને હાડકાના નબળા પડવાને રોકવામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

સોર્સ : Google

તજ બળતરા વિરોધી છે, તેથી તે શરીરમાં ક્રોનિક બળતરાને રોકવા અને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જો કે, આ અંગે વધુ સંશોધનની જરૂર છે

સોર્સ : Google