જાણો સપનામાં વારંવાર દુર્ઘટના દેખાવી એ શું સંકેત આપે છે?
સોર્સ :
Google
લોકો સુતી વખતે અલગ અલગ સપનાઓ તો જોતા જ હોય છે. આ સપનાઓ ક્યારેક સારા હોય છે તો ક્યારેક ભયાનક
સોર્સ :
Google
સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે, દરેક સપનાનો કંઈકને કંઈક અર્થ હોય છે.
સોર્સ :
Google
સપનામાં રસ્તા પર એક્સિડેન્ટ: આવો જાણીએ સપનામાં રસ્તા પર એક્સિડેન્ટ દેખાવાનો શું અર્થ છે.
સોર્સ :
Google
બાઈક દુર્ઘટના: સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે, સપનામાં બાઈક દુર્ઘટના દેખાવી, એ ભવિષ્યમાં ઝઘડો થવાની નિસાની સૂચવે છે.
સોર્સ :
Google
ટ્રેન દુર્ઘટના: સપનામાં ટ્રેન દુર્ઘટના દેખાવી ભવિષ્યમાં ભારે નુકસાન થવાની સંભાવનાનો સંકેત હોઈ શકે છે.
સોર્સ :
Google
કાર અકસ્માત: કાર અકસ્માતનું સપનામાં દેખાવું એ ભવિષ્યમાં તમારી તબિયત બગડવાનો સંકેત આપે છે.
સોર્સ :
Google
બીજા કોઈનું ઘાયલ થવું: સપનામાં કોઈ બીજા વ્યક્તિનું ઘાયલ થવું એ અશુભ માનવામાં આવે છે. આવા સમયે કોઈ પણ નવા કાર્યની શરુઆત ન કરવી જોઈએ.
સોર્સ :
Google
દુર્ઘટનામાં મૃત્યુ: સપનામાં કોઈ ઘાયલનું મૃત્યુ થવું એ તમારા પર સંકટ આવવાનો સંકેત હોઈ શકે છે.
સોર્સ :
Google
નોંધ: આ જાણકારી માત્ર માન્યતાઓ, ધર્મગંરંથો તેમજ વિવિધ માધ્યમો પર આધારિત છે, કોઈ પણ જાણકારીને માન્ય રાખતા પહેલા નિષ્ણાતની જાણકારી લેવી.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર