આજકાલ ઘણા OTT પ્લેટફોર્મ્સ આવી ગયા છે. જેના પર તમે ફિલ્મ અને વેબ સિરીઝ જોઈ શકો છો. પરંતુ તેના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડે છે. જે ઘણા લોકોને મોઘું પડે છે.
જો તમારે આ સબસ્ક્રિપ્શનવાળી વેબ સિરીઝ અને ફિલ્મો ફ્રીમાં જોવી હોય તો અમે તમને કેટલીક એપ્સ વિશે જણાવીશું.
JioCinema પર તમે માત્ર IPL જ નહીં પરંતુ ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો પણ ફ્રીમાં જોઈ શકો છો.
ફ્રીમાં વેબ સિરીઝ અને ફિલ્મો જોવા માટે YouTube પણ એક સારી એપ છે. તેના પર ઘણી સારી વેબ સિરીઝ રિલીઝ થતી હોય છે.
તમે tubi એપ પર કોઈપણ સબસ્ક્રિપ્શન વગર ફિલ્મ અને વેબ સિરીઝ જોઈ શકો છો.
આ સિવાય Disney+Hotstar પર પણ કેટલીક ફિલ્મ તેમજ વેબ સિરીઝ ફ્રીમાં જોવા મળી શકે છે.
Pikashowએપ પર તમને બોલીવૂડની જ નહીં પરતું હોલીવૂડની અને કોરિયન ફિલ્મો અને વેબ સિરીઝ મળી જશે.
MX Player ઓરીજનલ કન્ટેન્ટ માટે પ્રખ્યાત એપ્સમાંની એક છે. તેના પર તમને ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ ફ્રીમાં જોવા મળશે.
PLEX પણ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન લીધા વગર જોઈ શકાય છે.
Crackle એપ ડાઉનલોડ કરીને તમે જૂની અને નવી ફિલ્મો સાથે વેબ સીરીઝનો આનંદ માણી શકો છો.
IMDb TV પર પણ તમે ફ્રી કન્ટેન્ટનો આનંદ માણી શકો છો.