વધુ પડતું પ્રોસેસ્ડ ફૂડ ન ખાશો નહીં તો થઇ શકે છે ગંભીર બીમારી
સોર્સ :
Google
પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, તે આરોગવાથી ઘણી બીમારીઓ થઇ શકે છે
સોર્સ :
Google
ખાદ્ય ચીજ-વસ્તુઓને લાંબા સમય સુધી તાજું રાખવા માટે મોટી માત્રામાં મીઠું, ખાંડ તેમજ આર્ટિફિશિયલ ફ્લેવર નાખવામાં આવે છે
સોર્સ :
Google
પ્રોસેસ્ડ ફૂડમાં સામાન્ય રીતે સોડિયમ અને બિનઆરોગ્યપ્રદ ફેટ વધુ હોય છે, જે હાઈ બ્લડપ્રેશર અને મેદસ્વિતાને આમંત્રણ આપે છે
સોર્સ :
Google
પ્રોસેસ્ડ મીટ વધુ પડતું ખાવાથી કેન્સર થવાનું જોખમ વધી શકે છે
સોર્સ :
Google
વધુ પડતુ પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે, કારણ કે તે બ્લડ સુગરને ઝડપથી વધારે છે
સોર્સ :
Google
પેકેજ્ડ સ્નેક્સ, કોલ્ડ્રિંક્સ અને કેક-પેસ્ટ્રી જેવી ખાદ્યચીજો વધુ પડતી ન ખાવી જોઈએ
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર