તુલસીના મૂળિયા સાથે જોડાયેલા આ ઉપાયો કરવાથી થશે બગડેલા કામ
સોર્સ : gstv
હિંદુ ધર્મમાં અમુક ઝાડ- છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીનો છોડ એમાનો જ એક છે. આ છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. હિંદુ ઘરોમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે.
સોર્સ : gstv
જે ઘરોમાં દરરોજ તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં સમૃદ્ધિ આવે છે. ઘરમાં પૈસાનું આગમન થઈ શકે છે.
સોર્સ : gstv
આજે તમને તુલસીના મૂળિયાના એવા કેટલાક ઉપાયો જણાવશું, જેને કરવાથી તમારા બગડેલા કામ થઈ જશે
સોર્સ : gstv
ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીના મૂળિયા ગંગાજળથી
ધોઈને તેની પૂજા કરવી જોઈએ
સોર્સ : gstv
જો તમે દેવાથી મુક્તિ મેળવવા માંગો છો, તો તુલસીના મૂળિયાને લાલ રંગના કપડાંમાં અથવા તાવીજમાં નાખીને બાંધી દેવા જોઈએ.
સોર્સ : gstv
તુલસીના મૂળિયાને ચાંદીના તાવીજમાં નાખીને ગળામાં પહેરવાથી તમારું ભાગ્ય ખૂલી જશે. આના સિવાયા તમારા બગડેલા કામ થઈ શકે છે.
સોર્સ : gstv
તુલસીના મૂળિયાની માળા બનાવીને તેને મંદિર કે કોઈ અન્ય સ્થાને રાખવાથી ઘરમાં ધનનું આગમન થઈ શકે છે. અને તમારા રોકાયેલા નાણાં પણ પરત મળી શકે છે.