ઉનાળામાં ફોન ગરમ થાય છે? અપનાવો આ ટિપ્સ

સોર્સ : AI

ફોનને ક્યારેય પણ સીધા સૂર્યપ્રકાશ અથવા તેજ તડકામાં વાપરવાનું ટાળવું જોઈએ.

સોર્સ : AI

ગરમીના દિવસોમાં ભૂલથી પણ ફોનને કારના ડેશબોર્ડ પર ખુલ્લો ન મૂકો, કારણ કે ત્યાં સીધો તડકો લાગે છે.

સોર્સ : AI

ફોન વધુ ગરમ થઈ જાય તો તેને ઠંડો કરવા ફ્રિજમાં રાખવાની કે ભીનો કરવાની ભૂલ ક્યારેય ન કરવી.

સોર્સ : AI

ફ્રિજમાં રાખવાથી ફોનના આંતરિક ભાગોમાં ભેજ જઈ શકે છે અને હેન્ડસેટ કાયમ માટે બગડી શકે છે.

સોર્સ : AI

ગેમિંગ, ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી જેવા હેવી કામ સતત ન કરવા, વચ્ચે ફોનને થોડો આરામ આપવો.

સોર્સ : AI

સતત પ્રોસેસિંગના કારણે ફોન અંદરથી અને બહારના વાતાવરણથી એમ બંને તરફથી ગરમ થાય છે.

સોર્સ : AI

ફોનની સ્ક્રીન બ્રાઇટનેસ હંમેશા ઓછી રાખવી જેથી બેટરી પર વધારે લોડ ન પડે.

સોર્સ : AI

મોબાઈલને ચાર્જ કરવા માટે હંમેશા કંપનીના ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

સોર્સ : AI

લોકલ કે અન્ય કોઈ ચાર્જરથી ફોન ચાર્જ કરવાથી તે ઝડપથી ઓવરહીટ થઈ શકે છે.

સોર્સ : AI

આ નાની સાવચેતીઓ રાખવાથી ફોન બ્લાસ્ટ થતો અટકશે અને બેટરીની લાઈફ પણ વધશે.

સોર્સ : AI