શું ડ્રાયફ્રૂટખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે?
ખરાબ ખાવાની આદતો અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધે છે.
પણ શું ડ્રાયફ્રૂટ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે? ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો
ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ડ્રાયફ્રૂટમાં ખરાબ કોલેસ્ટ્રોલ હોતું નથી. તેમાં સારી ચરબી જોવા મળે છે, જે શરીર માટે ફાયદાકારક છે.
સૂકા ફળોમાં જોવા મળતા પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તેમાં વિટામિન ઇ અને અન્ય એન્ટીઑકિસડન્ટો હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે
સૂકા ફળોમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન જાળવવામાં મદદ કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર