તમારા ઘરમાં પણ ઓપન કિચન છે? જાણો વાસ્તુદોષ દૂર કરવાના સરળ ઉપાય

સોર્સ : Google

આજકાલ મોટાભાગના લોકો ઘર બનાવતી વખતે ઓપન કિચન રાખવું પસંદ કરી રહ્યા છે.

સોર્સ : Google

પરંપરાગત દીવાલોવાળા કિચનને બદલે, હવે એવા કિચન ટ્રેન્ડમાં છે જે સીધા લિવિંગ અથવા ડાઇનિંગ એરિયા સાથે જોડાય છે.

સોર્સ : Google

ઓપન કિચન માટે ક્રીમ, આછો પીળો, પીચ અથવા આછો નારંગી જેવા સોફ્ટ રંગો શ્રેષ્ઠ છે. ખૂબ જ ઘાટા અથવા ભડાકેદાર રંગો ઉર્જાને અસંતુલિત કરી શકે છે.

સોર્સ : Google

ઓપન કિચનમાં દીવાર હોતી નથી, પરંતુ તેનો એવો મતલબ નથી કે તેની કોઈ સીમા નથી. કોશિશ કરો કે કિચનનો વર્ક એરિયા અલગ અને વ્યવસ્થિત દેખાય.

સોર્સ : Google

વાસ્તુ અનુસાર, ગૅસ સ્ટોવ દક્ષિણ-પૂર્વ દિશમાં રાખવાથી તેને શુભ માનવામાં આવે છે. જમવાનું બનાવતી વખતે તમારું મોં પૂર્વ દિશા તરફ હોવુ હિતાવહ છે.

સોર્સ : Google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રસોડું અગ્નિ તત્ત્વનું ઘર છે, તેથી ઓપન કિચન બનાવતી વખતે ઘરમાં શાંતિ અને ખુશી જાળવવા માટે ઉર્જા સંતુલન પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

સોર્સ : Google

ઓપન કિચન સૌથી મહત્ત્વનું છે સિંક અને ગૅસ સ્ટવનું યોગ્ય સ્થાન. વાસ્તુ અનુસાર, પાણી અને અગ્નિ વિરોધી તત્ત્વો છે, તેથી તેમને એકબીજાની બાજુમાં સીધા ન મૂકવા જોઈએ

સોર્સ : Google