રોજ 30 મિનિટ કરો આ કામ, ક્યારેય બીમાર નહીં પડો
સ્વસ્થ રહેવા માટે તમામ લોકોએ રોજ કસરત કરવી જોઈએ
કસરત કરવાથી ફિટનેસ સારી રહે છે અને બીમારીથી બચી શકાય છે.
નિષ્ણાત મુજબ, ઓછામાં ઓછી 30 થી 60 મિનિટ સુધી કસરત કરવી જોઈએ.
કસરત કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ મજબૂત થાય છે.
અરોબિક કસરત કરવાથી તમારા સંપૂર્ણ આરોગ્યને ઘણાં ફાયદો થાય છે.
રોજ કસરત કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.
કસરત કરવાથી હૃદયની બીમારીએ અને ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે.
રોજ કસરત કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર કંટ્રોલ રહે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર