સોલો ટ્રિપ પર જતા પહેલા કરી લો આ કામ

સોલો ટ્રિપ પર જતા પહેલા યોગ્ય પ્લાનિંગ કરો.

તમે જે જગ્યાએ જવાનું વિચારી રહ્યા હોવ તેના વિશે બધી માહિતી મેળવી લો.

સોલો ટ્રિપ એટલો જ સામાન લઈ જાવ જે તમે સરળતાથી કેરી કરી શકો.

તમારા બેગ પર કે ડાયરીમાં તમારું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો લખો.

ટ્રાવેલિંગ દરમિયાન વધારે રોકડ રકમ સાથે ન રાખો, તમે ઈચ્છો તો કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો.

ટ્રેન કે પ્લેનની ટિકિટ અને હોટલનું એડવાન્સ બુકિંગ કરી લો.