રાત્રે ન ખાઓ આ 7 ફળ, થશે ગંભીર નુકસાન
ફળ ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.
પોષક તત્વોથી ભરપૂર ફળનું સેવન રોજ કરવું જોઈએ.
કેટલાક લોકો ફળ સવારે તો કેટલાક રાતે ખાઇ છે.
કેરીમાં સુગર વધું હોય છે, તેને રાતે ખાવાથી નીંદરમાં અડચણ આવે છે.
સંતરા, લીંબુ, દ્રાક્ષ, એસિડિક હોય છે, રાત્રે ખાવાથી હાર્ટબર્ન થઈ શકે છે.
કેળામાં પણ નેચરલ સુગર હોય છે, તેને બેડટાઇમે ખાવાથી સુગર લેવલ વધે છે.
પાણીથી ભરપૂર તરબૂચ ખાવાથી પેટ સાફ થઈ જશે, પણ તમારી ઉંઘ ખરાબ થશે.
અનાનસમાં બ્રોમેલેન એન્ઝાઇમ ગેસ્ટ્રિક એસિડનું કારણ બને છે, રાતમાં ન ખાઓ.