ફેન્સના મનમાં આ સવાલ આવતો રહે છે કે શુભમન ગિલ જે બેટનો ઉપયોગ કરે છે તેની કિંમત શું છે? શું ક્રિકેટરોને મફતમાં બેટ મળે છે? આ સવાલના દરેક જવાબ જાણીયે...

સોર્સ : Google

મોટાભાગના બેટ્સમેન જેમની પાસે સ્પૉન્સરશિપ હોય છે તેમને બેટ ફ્રીમાં મળે છે પરંતુ જો કોઇ બેટ્સમેન પાસે સ્પૉન્સરશિપ નથી તો તેને બેટ ફ્રીમાં મળતું નથી.

સોર્સ : Google

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન ગિલ MRFના બેટથી રમે છે. ગિલે આ કંપની સાથે ડિલ સાઇન કરી છે. ગિલને MRF તરફથી વાર્ષિક 10 કરોડ મળે છે.

સોર્સ : Google

શુભમન ગિલ આ પહેલા CEATના બેટથી રમતો હતો. CEATએ ગિલને સ્પૉન્સરશિપ ઓફર કરી હતી.ગિલના બેટની કિંમત 50થી 60 હજાર જેટલી હોઇ શકે છે.

સોર્સ : Google

વિરાટ કોહલી પણ MRFનું બેટ વાપરે છે. વિરાટના બેટ પર પણ તમને MRFનું સ્ટિકર જોવા મળે છે.

સોર્સ : Google

રોહિત શર્મા CEATનું બેટ વાપરે છે. રોહિત શર્માનું બેટ ઉચ્ચ ગુણવત્તાના ઇંગ્લિશ વિલોમાંથી બનાવવામાં આવે છે અને તેની સ્પોન્સરશિપ ડિલ પણ ઘણી મોટી છે.

સોર્સ : Google

બેટની કિંમત બ્રાન્ડ (MRF, CEAT, SG, SS, Kookaburra) લાકડાની ગુણવત્તા, અને કસ્ટમાઇઝેશન પર આધાર રાખે છે.

સોર્સ : Google

જાણીતા ખેલાડીઓના બેટની વાસ્તવિક કિંમત ઘણીવાર જાહેર થતી નથી, કારણ કે તેમને સ્પોન્સરશિપ હેઠળ બેટ મળે છે.

સોર્સ : Google