આ વર્ષે 20 ઓક્ટોબર સોમવારના રોજ દિવાળી મનાવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ વર્ષની દિવાળી દરમિયાન વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે, દાયકાઓ પછી આવો સંયોગ બની રહ્યો છે.
સોર્સ : Google
જેથી તેની અસર માત્ર 12 રાશિઓ પર જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વભરમાં પણ અનુભવી શકાશે. અહીં જાણો કઈ રાશિઓ માટે આ દિવાળીને લક્કી સાબિત થશે.
સોર્સ : Google
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ગ્રહો અને નક્ષત્રો સ્થિતિના આધારે ઘણા મહત્ત્વપૂર્ણ રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે.
સોર્સ : Google
દિવાળી પર દેવતાઓના ગુરુ, કર્ક રાશિમાં રહેશે, જે હંસ રાજયોગથી લઈને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને ગૌરી-શંકરનું નિર્માણ કરશે.
સોર્સ : Google
સાથે જ કન્યા રાશિમાં ગુરુ અને શુક્રની યુતિ કુબેર યોગ બનાવશે. શનિ પણ મીન રાશિમાં વક્રી થશે. શનિ ગુરુની રાશિમાં અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેશે, જેના કારણે નોંધપાત્ર હકારાત્મક અસરો થશે.
સોર્સ : Google
કુંભ રાશિ માટે દિવાળી શુભ અને લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે, અને ધન- સંપત્તિમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી શકે છે.
સોર્સ : Google
આ સમયગાળા દરમિયાન ગુરુ બીજા સ્થાનમાં વક્રી રહેશે અને શનિ દસમા સ્થાનમાં રહેશે. મિથુન રાશિના લોકોને ઘણા શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.
સોર્સ : Google
દિવાળી નિર્માણ થઈ રહેલા આ શક્તિશાળી રાજયોગ તમારી રાશિ માટે ખૂબ જ લકી સાબિત થઈ શકે છે. શનિ આ રાશિના લગ્ન સ્થાનમાં વક્રી રહેશે, અને ગુરુ પાંચમા સ્થાનમાં રહેશે. જેના કારણે મીન રાશિના લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ શકે છે.