IPLમાં ધૂમ મચાવી રહેલા RCBના વિસ્ફોટક બેટ્સમેન દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ વિશે બધા જાણે છે.
દીપિકા પલ્લીકલ પ્રખ્યાત સ્ક્વોશ પ્લેયર છે
દીપિકા દિનેશ કાર્તિકની બીજી પત્ની છે. તેમના લગ્ન 2015માં થયા હતા.
દીપિકા પલ્લીકલ સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી.
દીપિકાના દરેક લુક ગ્લેમરસ હોય છે.
તે સાડીમાં પણ ખૂબ જ સુંદર લાગે છે.
તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરતી હોય છે.
દિનેશ અને દીપિકા જોડિયા બાળકોના માતા-પિતા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર