બોલીવૂડની એવરગ્રીન એક્ટ્રેસ ડિંમ્પલ કાપડિયા હંમેશાથી ગ્લેમરસ રહી છે.
ડિંપલ કાપડિયાએ 67 વર્ષની ઉંમરમાં પોતાની અદાઓથી લોકોના દિલ જીતી લીધા છે.
ડિમ્પલ કાપડિયાએ હાલમાં જ કરાવેલા ફોટોશૂટમાં ખૂબજ સ્ટાઈલિશ ડ્રેસ કેરી કર્યો હતો.
ડિમ્પલ કાપડિયાની અદાઓ સામે નવી નવેલી હીરોઈનો પણ ફેલ છે.
ડિમ્પલ કાપડિયાએ આ ફોટોશૂટ વોગ્સ મેગેઝિન માટે કરાવ્યું છે.
પોતાના લાંબા કેરિયરમાં પહેલીવાર ડિમ્પલ કાપડિયાને વોગ્સ મેગેઝીનના કવર પેજ પર જગ્યા મળી છે.
દરેક ફોટોમાં ડિમ્પલ કાપડિયાનો હસીન અંદાજ જોવા મળી રહ્યો છે. ટુંક સમયમાં જ ડિમ્પલ કાપડિયા 'ગો નોની ગો' માં જોવા મળશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર