શું તમે જાણો છો કે Agri Stackની મદદથી ખેડૂતોને ઘણાં ફાયદાઓ થઈ શકે છે. આની મદદથી ડિજિટલ રૂપમાં અનેક સુવિધાઓ મળી શકે છે.
સોર્સ : Gstv
એગ્રી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર Agri Stackની જાણકારી શેર કરી છે.
સોર્સ : Gstv
એગ્રી ઈન્ડિયાએ જણાવ્યું કે, આ ભારત સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ છે, જે કૃષિ ડેટા અને સેવાઓને એકીકૃત કરે છે. જેમાં ખેડૂતોને સલાહ, યોજનાઓ, ઈન્સ્યોરન્સ, ક્રેડિટ અને અન્ય સુવિધાઓ સરળતાથી મળી શકે.
સોર્સ : Gstv
Agri Stackની મદદથી ખેડૂતોને આઈડી આધારિત ડેટાબેસ મળી શકે છે.
સોર્સ : Gstv
આની મદદથી વ્યક્તિગત સલાહ અને સેવાઓ પણ મળી શકે છે.
સોર્સ : Gstv
આની મદદથી યોજનાઓ અને સબ્સિડી પણ ડિજિટલ રૂપમાં પહોંચાડી શકાય છે.
સોર્સ : Gstv
આમાં ઈસ્યોરન્સ ક્રેડિટ અને ઈનપુટ્સને એક જ પ્લેટફોર્મ પર એકીકૃત કરાવામાં આવ્યું છે.