કિયારા અડવાણી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.
જોકે, કિયારા માટે આ સ્થાન સુધી પહોંચવું સરળ ન હતું.
આ દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું કે તેને સલમાન ખાન સાથેની ઓળખાણના કારણે બોલિવૂડમાં કામ મળ્યું હતું.
કિયારા એ આ વાત પર પ્રતિક્રિયા પણ આપી હતી.
કિયારા એ કહ્યું, સલમાન સાથેની ઓળખાણના કારણે કામ મળ્યું તે વિચારવું ખોટું છે.
તેણે કહ્યું, જો આવું હોત, તો પહેલી ફિલ્મ બાદ તે 2.5 વર્ષ બેરોજગાર ન રહી હોત.
કિયારાની પહેલી ફિલ્મ ફગલી ફ્લોપ ગઈ હતી.
ત્યારબાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ કિયારાને ટાળવાનું શરૂ કર્યું હતું.
કિયારા એ જણાવ્યું કે, તેને પહેલી ફિલ્મ ફગલી સરળતાથી મળી હતી.
પરંતુ બીજી ફિલ્મમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર