ધનશક્તિ રાજયોગના લીધે આ રાશિ પર થશે 'ધનવર્ષા'
સોર્સ :
Google
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે. વર્ષ 2026ની શરૂઆતથી જ કુંભ રાશિમાં ગ્રહોની હલચલ જોવા મળી રહી છે.
સોર્સ :
Google
આ જ ક્રમમાં 23 ફેબ્રુઆરી 2026 ના રોજ એક મોટી જ્યોતિષીય ઘટના બનવા જઈ રહી છે.
સોર્સ :
Google
મંગળ અને શુક્રની આ યુતિથી 'ધનશક્તિ રાજયોગ'નું નિર્માણ થશે, જે અમુક રાશિના જાતકો માટે કિસ્મત બદલનારો સાબિત થઈ શકે છે.
સોર્સ :
Google
પંચાંગ અનુસાર, 23 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 07.27 મિનિટે મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે શુક્ર અને બુધ પહેલાથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે.
સોર્સ :
Google
આમ, મંગળ અને શુક્રના મિલનથી દુર્લભ 'ધનશક્તિ રાજયોગ' રચાશે. જ્યોતિષમાં મંગળને સાહસ, ઉર્જા અને ભૂમિનો કારક માનવામાં આવે છે.
સોર્સ :
Google
જ્યારે શુક્ર ધન, વૈભવ અને સુખ-સુવિધાઓનો પ્રતીક છે. આ બંને ગ્રહોનું સાથે આવવું આર્થિક ઉન્નતિ અને કરિયરમાં પ્રગતિના સંકેત આપે છે.
સોર્સ :
Google
મિથુન રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળી શકે છે.
સોર્સ :
Google
મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી હોવાથી આ ગોચર તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. જમીન-મકાન સાથે જોડાયેલા કાર્યોમાં મોટી સફળતા મળી શકે છે.
સોર્સ :
Google
મકર રાશિના જાતકો માટે આ રાજયોગ આર્થિક મજબૂતી લઈને આવશે.આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને બેંક બેલેન્સમાં વધારો થશે.
સોર્સ :
Google
આ રાજયોગ કુંભ રાશિમાં જ બની રહ્યો છે, તેથી તેની સૌથી વધુ અસર તમારા પર જોવા મળશે. તમારા માન-સન્માનમાં જબરદસ્ત વધારો થશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર