ચંદ્રગ્રહણ છતાં 3 રાશિના જાતકો માટે લકી સાબિત થશે માર્ચ
સોર્સ : Google
ગણતરીના દિવસોમાં હવે વર્ષનો ત્રીજો મહિનો માર્ચ શરૂ થવા જઈ રહ્યો છે.
સોર્સ : Google
આ માર્ચ મહિનો ઘણી રીતે ખાસ રહેશે. આ મહિને સૂર્ય અને શુક્ર મીન રાશિમાં ગોચર કરશે, જ્યાં શનિદેવ પહેલાથી જ બિરાજમાન છે.
સોર્સ : Google
મીન રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિનો ત્રિગ્રહી યોગ પણ બનશે. બીજું કે આ મહિનાની શરૂઆતમાં વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે.
સોર્સ : Google
આ ચંદ્રગ્રહણ પણ હોળીના સંયોગમાં પડી રહ્યું છે.
સોર્સ : Google
આવી સ્થિતિમાં જ્યોતિષીઓનું કહેવું છે કે હોળી પર ગ્રહોની ચાલ ત્રણ રાશિઓ માટે શુભ સંકેત આપી રહી છે.
સોર્સ : Google
ચાલો જાણીએ કે, આ દુર્લભ સંયોગ કઈ રાશિઓને લાભ આપશે.
સોર્સ : Google
માર્ચ મહિનો વૃષભ રાશિના જાતકો માટે અનૂકુળ રહેશે. નવી રોજગારી અથવા નવી નોકરી મળવાની શક્યતા છે. લગ્નમાં આવી રહેવા અવરોધો દૂર થશે.
સોર્સ : Google
આ મહિનામાં તુલા રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમે જે કામ હાથ ધરશો તેમાં સફળતા મળવાના યોગ બનશે. નોકરી બદલવા માંગતા જાતકોને સુવર્ણ તક મળી શકે છે.
સોર્સ : Google
મીન રાશિના જાતકો માટે આ સમય પ્રગતિનો સંકેત આપી રહ્યો છે. આર્થિક મામલે કરવામાં આવેલા પ્રયાસ લાભદાયી સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા પ્રયાસ સફળ થઈ શકે છે.