જન્મદિવસના માત્ર 4 દિવસ પહેલા જ મૃત્યુ? કોણ હતો ક્રાઈમ પેટ્રોલનો આ અભિનેતા?

ટીવી એક્ટર નીતિન ચૌહાણનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું.

અહેવાલો અનુસાર 35 વર્ષના નીતિન ચૌહાણે 7 નવેમ્બરે આત્મહત્યા કરી છે.

નિતિન ચૌહાણ તેમના મૃત્યુના 4 દિવસ પછી જ તેમનો 36મો જન્મદિવસ ઉજવવાના હતા.

નીતિન ચૌહાણનો જન્મ 11 નવેમ્બર 1988ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો.

નીતિન ચૌહાણ માત્ર વ્યવસાયે એક્ટર જ નહીં, પણ રિયાલિટી સ્ટાર અને મોડલ પણ હતા.

નીતિન દૂરદર્શનના લોકપ્રિય શો 'જિંદગી ડોટ કોમ'માં પણ જોવા મળ્યો હતો.

નીતિન ચૌહાણે 2009માં રિયાલિટી શો 'દાદાગીરી'ની બીજી સીઝન જીતી હતી.

નીતિન MTV સ્પ્લિટ્સવિલાની પાંચમી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.