'દશાંક યોગ'થી આ 4 રાશિવાળાના જીવનમાં આવશે સોનેરી દિવસો!
સોર્સ :
Google
આજે સાંજે લગભગ 6:51 વાગ્યે બ્રહ્માંડમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દુર્લભ જ્યોતિષીય ઘટના ઘટવા જઈ રહી છે.
સોર્સ :
Google
આ સમયે સૂર્ય દેવ અને વરુણ ગ્રહ (Uranus) એકબીજાથી 36 ડિગ્રીની એક ખાસ કોણીય સ્થિતિમાં આવી રહ્યા છે.
સોર્સ :
Google
વૈદિક જ્યોતિષીય ગણતાંરીઓ પ્રમાણે આ વિશેષ કોણીય અંતરના કારણે દશાંક યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
સોર્સ :
Google
સૂર્યને આત્મા, માન-સન્માન અને સફળતાનો કારક માનવામાં આવે છે, જ્યારે વરુણ ગ્રહને અચાનક પરિવર્તન, નવીનતા અને ક્રાંતિકારી વિચારોનો સ્વામી માનવામાં આવે છે.
સોર્સ :
Google
આ બંનેનો આ સંયોગ વિશેષ રાશિના જાતકો માટે ભાગ્યનો દ્વાર ખોલનારો સાબિત થશે. ચાલો જાણીએ કે આ દશાંક યોગથી કઈ રાશિઓને સૌથી વધુ ફાયદો થશે.
સોર્સ :
Google
મેષ રાશિના જાતકો માટે આ યોગ કોઈ આશીર્વાદથી ઓછો નથી. સૂર્ય અને યુરેનસની આ સ્થિતિ તમારા કાર્યક્ષેત્રમાં મોટો ઉછાળો લાવશે.
સોર્સ :
Google
સૂર્ય સિંહ રાશિના સ્વામી છે, તેથી આ દશાંક યોગની સિંહ રાશિ પર સીધી અને સકારાત્મક અસર થશે. તમે તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો અનુભવશો.
સોર્સ :
Google
તુલા રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ જ મજબૂત રહેશે. યુરેનસ ગ્રહનો પ્રભાવ તમારા જીવનમાં કેટલાક સકારાત્મક અને અચાનક ફેરફાર લઈને આવશે.
સોર્સ :
Google
ધન રાશિના જાતકોને આ સમય દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. આ યોગના પ્રભાવને કારણે તમારા આયોજિત કાર્યો સમયસર પૂર્ણ થશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર