5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ માટે 'ખતરાની ઘંટડી

સોર્સ : Google

સાવધાન! પાપ ગ્રહ કેતુએ 29 માર્ચના રોજ મઘા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને તે 5 ડિસેમ્બર સુધી અહીં જ રહેશે.

સોર્સ : Google

જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ ફેરફાર બે રાશિઓ માટે આર્થિક અને માનસિક મુશ્કેલીઓ લાવી શકે છે.

સોર્સ : Google

1. કન્યા રાશિ: તમારી ભોળપણનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે. અજાણ્યા લોકો અને ખોટી સંગતથી દૂર રહેજો. અત્યારે કોઈપણ નવું રોકાણ કરવાનું ટાળવું અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

સોર્સ : Google

2. મીન રાશિ: કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. પ્રોપર્ટી કે પૈસા બાબતે વિવાદ થવાની શક્યતા છે. જીવનસાથી સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું. સંબંધોમાં થોડી ધીરજ ધરવી જરૂરી છે.

સોર્સ : Google

3. વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોના ધન અને વેપાર માટે પણ કેતુનું નક્ષત્ર પરિવર્તન યોગ્ય જણાતું નથી.

સોર્સ : Google

કેતુના કષ્ટથી બચવા માટે નિયમિત 'ૐ કેતવે નમઃ' મંત્રનો જાપ કરો અને કાળા શ્વાનને રોટલી ખવડાવો. આ નાનકડો ઉપાય તમને મોટી મુસીબતથી બચાવી શકે છે!

સોર્સ : Google