કોલકાતા નાઈટ રાઈડર્સ 19 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. જોકે, હજુ તેને એક મેચ રમવાની બાકી છે.
સનરાઈઝ હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. તેને હજુ તેણે બે મેચ રમવાની બાકી છે.
રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. પ્લેઓફમાં સ્થાન નક્કી કરવા માટે એક જીતની જરૂર છે. હજુ તેને બે મેચ રમવાની બાકી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ પણ 12 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમે છે. અંતિમ મેચમાં ચેન્નાઈને હરાવે તો પણ અન્ય ટીમો પર આધાર રાખવો પડશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. સીએસકેની આરસીબી સામે માત્ર એક મેચ બાકી છે. પ્લેઓફમાં સ્થાન માટે આ મેચ જીતવી પડશે.
દિલ્હી કેપિટલ્સની ટીમ પણ 12 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. તેને પણ હવે એક મેચ રમવાની બાકી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર