કરોડોનો બંગલો: રેમો ડિસોઝાનું ઘર છે કે શાહી મહેલ!
સોર્સ :
GOOGLE
પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા કરોડોની સંપત્તિના માલિક છે.
સોર્સ :
GOOGLE
રેમો મુંબઈમાં પોતાના પરિવાર સાથે એક આલીશાન બંગલામાં રહે છે.
સોર્સ :
GOOGLE
તેમના આ સપનાના ઘરને પત્ની લિઝેલ ડિસોઝાએ ખાસ રીતે ડિઝાઇન કર્યું છે.
સોર્સ :
GOOGLE
ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રી ગેટ પાસે મધર મેરીની મૂર્તિ રાખવામાં આવી છે.
સોર્સ :
GOOGLE
આ બેડરૂમને મહારાજાઓના શાહી મહેલ જેવો અદભુત રોયલ ટચ આપવામાં આવ્યો છે.
સોર્સ :
GOOGLE
બંગલાના પહેલા માળે મોટી બાલકની અને બાળકોના આલીશાન રૂમ આવેલા છે.
સોર્સ :
GOOGLE
બીજા માળે મિત્રો સાથે પાર્ટી અને મનોરંજન કરવા માટે સ્પેશિયલ રૂમ છે.
સોર્સ :
GOOGLE
ત્રીજા માળે રેમો અને લિઝેલનો ભવ્ય કિંગ સાઈઝ બેડરૂમ આવેલો છે.
સોર્સ :
GOOGLE
ઘરમાં એક મોટો સિટિંગ એરિયા છે, જ્યાં સોફા સેટ અને સુંદર હીંચકો છે.
સોર્સ :
GOOGLE
ઘરમાં કપડાં અને પગરખાં (શૂઝ) રાખવા માટે મોટો વૉક-ઇન ક્લોઝેટ એરિયા પણ છે.
સોર્સ :
GOOGLE
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર