ભારતીય વિકેટકીપર બેટ્સમેન કે. એલ. રાહુલના લગ્ન સુનિલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી સાથ થયા છે અને તેમને એક પુત્રી પણ છે.
સોર્સ :
GSTV
કે. એલ. રાહુલની પત્ની આથિયા શેટ્ટી બૉલિવુડની એક્ટ્રેસ પણ છે. આથિયાએ ફિલ્મ મેકિંગ અને લિબરલ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરેલું છે.
સોર્સ :
Google
આથિયા શેટ્ટીની ગણતરી બૉલિવુડની સૌથી ફિટ એક્ટ્રેસમાં થાય છે.
સોર્સ :
Google
આથિયાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે પણ તેને વધુ સફળતા હજુ સુધી મળી શકી નથી.
સોર્સ :
Google
આથિયાએ વર્ષ 2025માં ફિલ્મ 'Hero' થી બૉલિવુડ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વધુ સફળતા નહોતી મેળવી શકી.
સોર્સ :
Google
તમને જણાવી દઈએ કે બૉલિવુડ એક્ટર ટાઈગર શ્રોફ અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સ્કૂલના દિવસોમાં આથિયાની સાથે જ ભણતા ભણતા હતા.
સોર્સ :
GSTV
ફેશન ટ્રેંડને સારી રીતે સમજવા અને ફૉલો કરવાવાળી આથિયા પર દરેક પ્રકારના આઉટફિટ લાગે છે સુંદર.
સોર્સ :
Google
એક દિકરીને જન્મ આપ્યા બાદ પણ આથિયાની ફિટનેસ હજુ પણ પહેલા જેવી જ છે કારણ કે તે દરરોજ જીમમાં ખૂબ જ કઠોર કસરત કરે છે.
સોર્સ :
GSTV
કે. એલ. રાહુલને જ્યારે પણ ક્રિકેટમાંથી સમય મળે ત્યારે તે પત્ની અને દિકરીને અલગ-અલગ સ્થળો પર ફરવા જરૂર લઈ જાય છે.
સોર્સ :
Google
તમને જણાવી દઈએ કે, આથિયાને જ્યારે પણ સમય મળે ત્યારે તે સ્ટેડિયમ પહોંચીને કે. એલ. અને તેની ટીમને ચીઅર કરતી હોય છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર