પંચાયતના 'સચિવજી'નો ફૂલ અંદાજ નહીં જોયો હોય
એમેઝોન પ્રાઇમની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'પંચાયત'ની ત્રીજી સીઝન રિલીઝ થઈ ગઈ છે.
આ સિરીઝમાં 'સચિવજી'ની ભૂમિકા ભજવી રહેલા જિતેન્દ્ર કુમારને લોકો ખૂબ પસંદ કરે છે.
સિરીઝમાં સચિવજીનો લુક સિમ્પલ છે પરંતુ રિયલ લાઈફમાં તે સાવ અલગ છે.
જિતેન્દ્ર કુમાર રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે.
તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરે છે
લોકોને તેની સ્ટાઇલ પસંદ છે, લોકો તેની દરેક ફોટો પર પ્રેમ વરસાવે છે.
જો તમે ઇચ્છો તો, તમે તેના દેખાવમાંથી ટિપ્સ પણ લઈ શકો છો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર