KBCમાં 7 કરોડના સવાલનો જવાબ ના આપી શક્યો કન્ટેસ્ટન્ટ, શું તમને ખબર છે?

સોર્સ : Sony

કોન બનેગા કરોડપતિ સિઝન 17ને પોતાનો પ્રથમ કરોડપતિ મળી ગયો છે.

સોર્સ : Sony

ઉત્તરાખંડનો આદિત્ય કુમારે 1 કરોડ રૂપિયા જીતીને ઇતિહાસ રચ્યો છે.આ જીત સાથે જ તેને મારૂતિ સુઝુકીની બ્રેઝા કાર પણ ગિફ્ટમાં મળી હતી.

સોર્સ : Sony

7 કરોડ રૂપિયાના સવાલ પર પહોંચેલા આદિત્યએ જોખમ ના લેતા આ સવાલને છોડવાનો નિર્ણય કર્યો હતો.

સોર્સ : Sony

ક્યો જાપાની કલાકાર 1930ના દાયકામાં ભારત આવ્યો હતો અને તાજ મહેલ,સાંચી સ્તૂપ અને એલોરા ગુફાઓને દર્શાવતા એક શ્રેણી બનાવી હતી?

સોર્સ : Sony

આ સવાલમાં 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા. A)હિરોશી સુગીમોતો (B) હિશોરી સેંજુ (C) હિરોશી યોશિદા (D) હિરોશી નાકજિમા

સોર્સ : Sony

આ સવાલનો સાચો જવાબ હિરોશી યોશિદા હતો. જે જાપાનના જાણીતા ચિત્રકાર અને પ્રિન્ટ મેકર હતા.

સોર્સ : Sony

7 કરોડનો સવાલ ભલે તેના માટે પડકાર સાબિત થયો હોય પરંતુ તેની મહેનત અને સમજદારીએ તેનું નામ ઇતિહાસમાં દર્જ કરાવી લીધું છે.

સોર્સ : Sony