સફરજન રાત્રે ખાવાથી એસિડીટી થવાની શક્યતા વધુ રહે છે

ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેટ્સ અને પોષક તત્વો ભરપૂર હોય છે

જામફળમાં વિટામિન સી ભરપૂર હોય છે. રાત્રે ખાવાથી ગેસ અને એસિડીટી વધારે છે.

રાત્રે કેળા ખાઈને સૂવાથી શરીરને તકલીફ થઈ શકે છે. શ્વાસ રુંધાવો જેવી સમસ્યા સર્જાઈ શકે છે.

સંતરામાં વિટામિન સી ભરપૂર હોય છે, ખાલી પેટ અને રાત્રે સૂતા પહેલા ક્યારેય ના ખાવું જોઈએ.