કોલગેટે ટૂથપેસ્ટના ભાવ વધાર્યા, સવારની શરૂઆત મોંઘી
સોર્સ :
AI
દેશની અગ્રણી FMCG કંપની કોલગેટ-પામોલિવ ઇન્ડિયાએ તેના ટૂથપેસ્ટ પોર્ટફોલિયોના ભાવમાં વધારો કર્યો છે.
સોર્સ :
AI
કંપનીએ તેના લોકપ્રિય ટૂથપેસ્ટ બ્રાન્ડ્સની કિંમતોમાં 4 થી 5 ટકા સુધીનો વધારો ઝીંક્યો છે.
સોર્સ :
AI
કાચા માલની વધતી જતી કિંમતો અને પ્રોફિટ માર્જિન પર સતત વધી રહેલા દબાણને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.
સોર્સ :
AI
ભાવ વધારાની સીધી અસર કોલગેટ ડેન્ટલ ક્રીમ, મેક્સફ્રેશ અને વિઝિબલ વ્હાઇટ જેવા પ્રખ્યાત વેરિઅન્ટ્સ પર પડી છે.
સોર્સ :
AI
આ ટૂથપેસ્ટના 200 ગ્રામના પેકની કિંમતમાં 5 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે હવે તે 130 રૂપિયાના બદલે 135 રૂપિયામાં મળશે.
સોર્સ :
AI
યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય ‘કોલગેટ મેક્સફ્રેશ બ્લુ પેક’ હવે 4 રૂપિયા મોંઘું થઈને 83 રૂપિયાનું થઈ ગયું છે.
સોર્સ :
AI
પ્રીમિયમ ઓરલ કેર પ્રોડક્ટ્સ વાપરતા ગ્રાહકોને ઝટકો આપતા કંપનીએ વિઝિબલ વ્હાઇટ પર્પલ પેકના ભાવ સીધા 17 રૂપિયા વધારી દીધા છે.
સોર્સ :
AI
આ આકરા ભાવ વધારા બાદ હવે વિઝિબલ વ્હાઇટ પર્પલ પેકની નવી કિંમત 395 રૂપિયા થઈ ગઈ છે.
સોર્સ :
AI
મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને કોલગેટ કંપનીએ ઓછી MRP વાળા નાના પેકેટોના ભાવમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી.
સોર્સ :
AI
રોજિંદી જરૂરિયાતમાં સામેલ ટૂથપેસ્ટના ભાવ વધવાને કારણે હવે સામાન્ય જનતાની સવારની શરૂઆત અને બજેટ બંને મોંઘા બનશે.
સોર્સ :
AI
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર