ભારતમાં Coinbase ની ધમાકેદાર શરૂઆત થઈ

સોર્સ : AI

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાંના એક ' Coinbase' દ્વારા ભારતમાં સત્તાવાર રીતે સેવાઓ શરૂ કરવામાં આવી છે.

સોર્સ : AI

ભારતીય યુઝર્સ હવે કોઈ પણ થર્ડ પાર્ટી કે P2P ના ઝંઝટ વગર સીધા ભારતીય રૂપિયામાં ક્રિપ્ટોની ખરીદ-વેચાણ કરી શકશે.

સોર્સ : AI

ગ્રાહકો IMPS ના માધ્યમથી સીધા પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા જમા (Deposit) અને ઉપાડ (Withdraw) કરી શકશે.

સોર્સ : AI

પ્લેટફોર્મ પર ભારતીય રૂપિયા (INR) જમા કરાવવા પર યુઝર્સ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં.

સોર્સ : AI

સ્પોટ ટ્રેડિંગની સાથે-સાથે ભારતીય ગ્રાહકો 'પરપેચ્યુઅલ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ' માં પણ ટ્રેડ કરી શકશે.

સોર્સ : AI

યુઝર્સને વધુ સારી લિક્વિડિટી મળી રહે તે માટે એક્સચેન્જે ખાસ કરીને સ્થાનિક INR ઓર્ડર બુક્સ તૈયાર કરી છે.

સોર્સ : AI

ભારતમાં કાયદાકીય વિવાદોથી બચવા માટે Coinbase દેશની ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU-IND) સાથે રજીસ્ટર્ડ થયું છે.

સોર્સ : AI

કંપની ભારતમાં વર્ચુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) પર લાગતા TDS સહિતના તમામ સરકારી ટેક્સ નિયમોનું સંપૂર્ણ પાલન કરશે.

સોર્સ : AI

અનુભવી ટ્રેડર્સ માટે ' Coinbase એડવાન્સ' પ્લેટફોર્મ રજૂ કરાયું છે, જેમાં પ્રોફેશનલ ટૂલ્સ, ચાર્ટિંગ અને ઓછી ફીની સુવિધા મળશે.

સોર્સ : AI

Coinbase ભારતીય એક્સચેન્જ 'CoinDCX' માં રોકાણ કરવા ઉપરાંત તેના લેયર-2 નેટવર્ક દ્વારા ભારતીય ડેવલપર્સમાં $10 લાખથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યું છે.

સોર્સ : AI