જુઓ શમા સિકંદરની કિલર સ્ટાઈલ, દરેક સ્ટાઈલમાં છે હંગામો

ટીવીની 'ભયંકર પરી'થી પ્રખ્યાત શમા સિકંદર 43 વર્ષની થઈ ગઈ છે.

શમા સિકંદરે ટીવી શો 'બાલ વીર'માં 'ભયંકર પરી'નું પાત્ર ભજવ્યું હતું.

શમા સિકંદરે 1998માં ફિલ્મ 'પ્રેમ અગન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

શમા સિકંદરે કેટલીક વધુ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ સફળતા ન મળી.

ફિલ્મોની સાથે શમા સિકંદરે ટીવી સિરિયલોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું.

શમા સિકંદરે સીઆઈડી, કાજલ, યે મેરી લાઈફ જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું.

શમા સિકંદરને ટીવી પર તેની અસલી ઓળખ સીરિયલ બાલ વીરથી મળી હતી.

શમા સિકંદર હવે ફિલ્મો અને ટીવીથી દૂર પોતાનું અંગત જીવન માણી રહી છે.

શમા સિકંદર વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે.

તે અવર્ણવર સોશિયલ મીડિયામાં પોતાના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે.