મોબાઈલ રિચાર્જ માટે સસ્તો ઉપાય! દર વખતે રૂ50 બચાવતી 7 અદ્ભુત ટ્રિક્સ
Amazon pay જેવી એપ્સથી રિચાર્જ પર 30રૂ સુધીનું cashback મેળવી શકો છો.
Paytm ના 'કેશબેક' વિભાગમાં નવી ઑફર્સ આવે છે. કેટલીક ઓફર્સમાં, રૂ20થી રૂ40નું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.
જો તમે Cashkaro જેવી એપ્સથી રિચાર્જ કરો તો વધારાનું કેશબેક અથવા રિચાર્જના પૈસા પણ પરત મળે છે.
Gpay, PhonePe, BHIM પર હિડન રિચાર્જ ઑફર્સ છે. સ્ક્રેચ કૂપનથી 10-20 રૂપિયા સુધી કેશબેક મેળવી શકશો.
અમુક રિચાર્જ પ્લાનમાં કોમ્બો પેક ઓફર હોય જ્યાં ટોકટાઈમ પ્લસ ડેટા પ્લાન સસ્તો છે. નેટવર્કની APPમાં તમારા પ્લાનને કસ્ટમાઈઝ કરો.
SBI yono, HDFC payzaap અથવા ICICI immobilથી રિચાર્જ કરવા પર વધારાનું ડિસ્કાઉન્ટ અને કેશબેક મેળવી શકો છો.
કઈ App સસ્તી રિચાર્જ ઓફર કરી રહી છે તે જાણવા માટે 'રિચાર્જ કમ્પેયર' અથવા 'કેશકરો' જેવા પ્લેટફોર્મ તપાસો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર