Jio, Airtel અને Vodafone-Ideaના સૌથી સસ્તા પ્લાન
સોર્સ :
Google
ટેલિકોમ કંપનીઓ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારના ઉત્તમ પ્લાન ઓફર કરી રહી છે.
સોર્સ :
Google
જો તમે એવા સસ્તા પ્લાન શોધી રહ્યા છો જે તમારા નિયમિત પ્લાનમાં ડેટા ખતમ થઈ જાય ત્યારે તમને મદદ કરી શકે, તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો વિશે જણાવશું
સોર્સ :
Google
Jio, Airtel અને Vodafone-Ideaના આ પ્લાન ₹40 થી ઓછા કિંમતના છે.
સોર્સ :
Google
જિયોના 39 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી ત્રણ દિવસની છે. ઇન્ટરનેટ ઉપયોગ માટે તમને દરરોજ 3GB ડેટા મળે છે.
સોર્સ :
Google
જિયોનો 29 રૂપિયાના આ પ્લાન બે દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપની ઇન્ટરનેટ ઉપયોગ માટે 2GB ડેટા આપી રહી છે.
સોર્સ :
Google
જિયોનો 19 રૂપિયાનો આ પ્લાન એક દિવસ માટે માન્ય છે. તમને 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.
સોર્સ :
Google
વોડાનો 33 રૂપિયાનો પ્લાન આ ડેટા પેક બે દિવસ માટે માન્ય છે. તમને 2 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.
સોર્સ :
Google
વોડાનો 26 રૂપિયાનો આ પ્લાન એક દિવસ માટે માન્ય છે. કંપની 1.5 જીબી ઇન્ટરનેટ ડેટા આપે છે.
સોર્સ :
Google
એરટેલનો 33 રૂપિયાનો આ પ્લાન એક દિવસની વેલિડિટી સાથે આવે છે. તમને ઇન્ટરનેટ ઉપયોગ માટે 2GB ડેટા મળશે.
સોર્સ :
Google
એરટેલનો 26 રૂપિયાનો આ પ્લાન એક દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપની ઇન્ટરનેટ ઉપયોગ માટે 1.5GB ડેટા આપી રહી છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર