જાણો Jio, Airtel અને Viના 3 મહિનાવાળા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
સોર્સ :
Google
Jio, Airtel અને Viના પોર્ટફોલિયોમાં ઘણાં રિચાર્જ પ્લાન છે. ત્રણેય કંપનીઓ 3 મહિનાની વેલિડિટી સાથે કેટલાક રિચાર્જ પ્લાન આપે છે.
સોર્સ :
Gstv
Jio, Airtel અને Viના 84 દિવસની વેલિડિટીવાળા એન્ટ્રી લેવના રિચાર્જ પ્લાન વિશે જણાવશું. તેમાં કોલિંગ, SMS અને બીજા અન્ય લાભ પણ મળે છે.
સોર્સ :
Gstv
Jioના 84 દિવસના અન્ટ્રી લેવના રિચાર્જની કિંમત રૂ. 448 છે. જે વેલ્યુ કેટેગરીમાં સૂચિબદ્ધ છે.
સોર્સ :
Google
Jioના 448 રૂપિયાના રિચાર્જમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. જેમાં કુલ 100 SMSનું એક્સેસ મળે છે. આ રિચાર્જમાં ઈન્ટરનેટ ડેટા નથી મળતો.
સોર્સ :
Google
Airtelના 84 દિવસના રિચાર્જવાળા પેકની કિંમત રૂ. 469 છે. આ ઓફિશિયલ પોર્ટલ પર સૂચિબદ્ધ છે.
સોર્સ :
Google
Airtelના 469 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. સાથે જ 900 SMS મળે છે. જો કે આ પેકમાં ઈન્ટરનેટ ડેટા મળતો નથી.
સોર્સ :
Gstv
Viના 84 દિવસના એન્ટ્રી લેવલના રિચાર્જની કિંમત રૂ. 470 છે.
સોર્સ :
Google
Viના 470 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 900 SMS મળે છે. જેમાં ઈન્ટરનેટ ડેટા નથી મળતો.
સોર્સ :
Google
ત્રણે રિચાર્જ પેકમાં ઈન્ટરનેટ ડેટા મળતા નથી. આ પ્લાન એ લોકો માટે છે જેમને ઈન્ટરનેટની જરૂર નથી. ડ્યુઅલ સિમ યુઝર્સને પણ ફાયદો થશે.
સોર્સ :
Gstv
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર