આ છે સૌથી સસ્તા રિચાર્જપ્લાન્સ જેમાં તમને મળશે એક સાથે 100GB સુધીનો ડેટા તેમજ 365 દિવસની વેલિડિટી. જેની કિંમત માત્ર 289 રૂપિયાથી શરૂ થાય છે.
Airtelના 361.રૂના રિચાર્જ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 50GB ડેટા મળે છે. આ ડેટા ખતમ થયા બાદ 50 પૈસા પર mbનો ચાર્જ લાગશે.
Airtelના 451.રૂના ના રિચાર્જ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. ડેટા ખતમ થયા બાદ 50 પૈસા પર MBનો ચાર્જ લાગશે. આ સાથે jiohotstarનું 3 મહિનાનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
jioના 289.રૂના રિચાર્જ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ગ્રાહકોને 40GB ડેટા મળે છે. ત્યારબાદ 64 Kbpsની સ્પીડથી યુઝર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે.
jioના 359.રૂના આ રિચાર્જ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. જેમાં 50GB ડેટા મળે છે. ડેટા ખતમ થયા બાદ યુઝર્સ 64 Kbpsની સ્પીડથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
VIના 348.રૂના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 50GBનો ડેટા મળે છે.
VIના 488.રૂના આ રિચાર્જ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 100GB ડેટા મળે છે.
VIના 1189.રૂના આ રિચાર્જ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 50GB ડેટા મળે છે.