ચાણક્ય નીતિમાં લખવામાં આવેલી વાતોને જો તમે જીવનમાં અમલ કરો તો કેટલીક સમસ્યાઓ હલ થઇ શકે છે.

સોર્સ : Google

ચાણક્ય અનુસાર કેટલાક લોકો સાથે હંમેશા અંતર જાળવવું જોઇએ. ખાસ કરીને જ્યારે પૈસાની વાત હોય ત્યારે આવા લોકોથી સતર્ક રહેવું જોઇએ.

સોર્સ : Google

ચાણક્ય નીતિ અનુસાર જે લોકો હંમેશા અસંતુષ્ટ રહે છે તેમને ક્યારેય કોઇ કામથી સંતૃષ્ટી મળતી નથી. આવા લોકોને ભૂલીને પણ પૈસા ના આપવા જોઇએ.

સોર્સ : Google

જેમના ચરિત્ર પર દાગ લાગ્યો હોય જે અનૈતિક કામમાં સામેલ હોય અથવા વિશ્વાસઘાતની પ્રવૃતિ રાખતો હોય તેને પણ પૈસા ઉધાર ના આપવા જોઇએ.

સોર્સ : Google

નશો કરનાર વ્યક્તિને પણ પૈસા ક્યારેય ઉધાર ના આપવા જોઇએ.

સોર્સ : Google

મુરખ અને બિન જવાબદાર લોકોને પણ ક્યારેય પૈસા ના આપવા જોઇએ. આ લોકો પૈસાની કિંમત નથી સમજતા.

સોર્સ : Google

ખોટો ખર્ચ કરનારા લોકોને પણ પૈસા ઉધાર ના આપવા જોઇએ.

સોર્સ : Google